પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસ્કૃત સુભાષિત શેર કર્યું, જેમાં વ્યક્તિગત, સામાજિક અને રાષ્ટ્રીય ફરજો નિભાવવામાં એક આદર્શ અને ખરેખર ઉત્તમ વ્યક્તિના ગુણોને ઉજાગર કરવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
“परकार्येषु स्वकार्ये क्षिप्रसाधनम्।
सुहृत्कार्येषु निर्वृत्ति राजकार्येषु विक्रमः।।“
જે વ્યક્તિ બીજાના કાર્યોમાં પૂરા દિલથી સમર્પિત થાય છે, પોતાની અંગત ફરજો ઝડપથી અને કાર્યક્ષમતાથી પૂર્ણ કરે છે, મિત્રો માટે નિઃસ્વાર્થપણે કાર્યો કરે છે અને રાષ્ટ્રીય ફરજો નિભાવવામાં પોતાની સંપૂર્ણ બહાદુરી અને હિંમત દર્શાવે છે, ફક્ત આવી વ્યક્તિ જ ખરેખર ઉત્તમ છે.
IJ/GP
परकार्येषु युक्तात्मा स्वकार्ये क्षिप्रसाधनम्।
सुहृत्कार्येषु निर्वृत्ती राजकार्येषु विक्रमः ।। pic.twitter.com/dqKMM8ACdw
— Narendra Modi (@narendramodi) July 22, 2026
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
परकार्येषु युक्तात्मा स्वकार्ये क्षिप्रसाधनम्।
— Narendra Modi (@narendramodi) July 22, 2026
सुहृत्कार्येषु निर्वृत्ती राजकार्येषु विक्रमः ।। pic.twitter.com/dqKMM8ACdw