પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું જે વ્યક્તિગત આત્મા અને સાર્વત્રિક ચેતના વચ્ચેના ઊંડા વૈશ્વિક જોડાણને રેખાંકિત કરે છે.
પ્રધાનમંત્રીએ ‘X’ પર લખ્યું;
“यश्चायमस्मिन्नाकाशे तेजोमयोऽमृतमयः पुरुषः सर्वानुभूः।
यश्चायमस्मिन्नात्मनि तेजोमयोऽमृतमयः पुरुषः सर्वानुभूः॥“
વિશાળ આકાશ અને અનંત બ્રહ્માંડમાં જે પરમ, શાશ્વત અને સર્વવ્યાપી તત્વ અસ્તિત્વ ધરાવે છે, એ જ તત્વ આપણા આત્મામાં પણ વિરાજમાન છે. તેથી જ કહેવામાં આવે છે કે જે પિંડમાં છે તે જ બ્રહ્માંડમાં છે. એટલે કે વ્યક્તિના અંતરમાં, દરેક કણમાં જે ચૈતન્ય અને દૈવી શક્તિ રહેલી છે, એ જ સમગ્ર બ્રહ્માંડમાં પણ વ્યાપી છે.
यश्चायमस्मिन्नाकाशे तेजोमयोऽमृतमयः पुरुषः सर्वानुभूः।
यश्चायमस्मिन्नात्मनि तेजोमयोऽमृतमयः पुरुषः सर्वानुभूः॥ pic.twitter.com/dn8bAG2qFZ
— Narendra Modi (@narendramodi) July 23, 2026
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
यश्चायमस्मिन्नाकाशे तेजोमयोऽमृतमयः पुरुषः सर्वानुभूः।
— Narendra Modi (@narendramodi) July 23, 2026
यश्चायमस्मिन्नात्मनि तेजोमयोऽमृतमयः पुरुषः सर्वानुभूः॥ pic.twitter.com/dn8bAG2qFZ