Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મૈસૂરુમાં સ્વામી વિવેકાનંદ કલ્ચરલ યુથ સેન્ટર-વિવેક સ્મારકના ઉદ્ઘાટન પ્રસંગે પોતાના સંબોધનના અંશો શેર કર્યા

પ્રધાનમંત્રીએ મૈસૂરુમાં સ્વામી વિવેકાનંદ કલ્ચરલ યુથ સેન્ટર-વિવેક સ્મારકના ઉદ્ઘાટન પ્રસંગે પોતાના સંબોધનના અંશો શેર કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના મૈસૂરુમાં સ્વામી વિવેકાનંદ કલ્ચરલ યુથ સેન્ટર-વિવેક સ્મારકના ઉદ્ઘાટન પ્રસંગે પોતાના સંબોધનના અંશો શેર કર્યા છે.

X પોસ્ટ્સની શ્રેણીમાં, શ્રી મોદીએ કહ્યું;

“સ્વામી વિવેકાનંદના જીવનમાં મૈસૂરુનું મહત્વનું સ્થાન હતું.

મને વિશ્વાસ છે કે વિવેક સ્મારક યુવાનોને બહેતર સમાજમાં યોગદાન આપવા માટે પ્રેરણા આપતું એક જીવંત સ્થાન બનશે.”

“આપણા યુવાનોની ક્ષમતાઓથી સંચાલિત, ભારત વિવિધ ક્ષેત્રોમાં હરણફાળ ભરી રહ્યું છે. આપણા યુવાનોની ઊર્જા આત્મનિર્ભર ભારત અને ‘મેક ઇન ઇન્ડિયા’ જેવી પહેલોની સફળતા પાછળનું ચાલક બળ છે.”

“મને આનંદ છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આપણા દેશના યુવાનોને 21મી સદીની જરૂરિયાતો અને આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે તૈયાર કરી રહી છે.”

“એક ખાસ અપીલ…”

 

IJ/JY/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]