Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ આધ્યાત્મિક વિકાસ પર ભાર મૂકતું એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આધ્યાત્મિક વિકાસ પર ભાર મૂકતું એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું:

आत्मोदयः परज्यानिर्द्वयं नीतिरितीयती

तदूरीकृत्य कृतिभिर्वाचस्पत्यं प्रतायते ।।”

શ્રી મોદીએ કહ્યું કે આધ્યાત્મિક વિકાસ એ વ્યક્તિમાં સેવા, સમર્પણ અને રાષ્ટ્રનિર્માણની ભાવના જગાડે છે. શ્રી મોદીએ વધુમાં કહ્યું, “આ સિદ્ધાંતથી પ્રેરિત થઈને, આજે આપણી યુવા શક્તિ દેશને દરેક ક્ષેત્રમાં આગળ લઈ જઈ રહી છે.”

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

આધ્યાત્મિક વિકાસ એ વ્યક્તિમાં સેવા, સમર્પણ અને રાષ્ટ્રનિર્માણની ભાવના જગાડે છે. આ સિદ્ધાંતથી પ્રેરિત થઈને, આજે આપણી યુવા ઊર્જા દેશને દરેક ક્ષેત્રમાં આગળ લઈ જઈ રહી છે.

आत्मोदयः परज्यानिर्द्वयं नीतिरितीयती

तदूरीकृत्य कृतिभिर्वाचस्पत्यं प्रतायते ।।”

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]