પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય હાથવણાટ દિવસ પર કેન્દ્રીય મંત્રી શ્રી ગિરીરાજ સિંહ દ્વારા લખાયેલ એક લેખ શેર કર્યો છે. આ લેખ હાથવણાટને ભારતની સૌથી મોટી નાગરિક શક્તિઓમાંથી એક તરીકે અને ભારતીય કાપડની અસંખ્ય પ્રાદેશિક પરંપરાઓને રેખાંકિત કરે છે.
શ્રી મોદીએ ટિપ્પણી કરી, “મંત્રીશ્રીએ ભારતના યુવાનોને વારસો અને ટેકનોલોજી, સર્જનાત્મકતા અને સાહસિકતાને એકસાથે લાવીને હાથવણાટના નવા પ્રકરણને આકાર આપવા આહ્વાન કર્યું છે, જેથી વણકરોની આજીવિકા મજબૂત થાય.”
શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું: “ભારત આજે #NationalHandloomDay ની ઊજવણી કરી રહ્યું છે ત્યારે, કેન્દ્રીય મંત્રી શ્રી @girirajsinghbjp હાથવણાટને ભારતની સૌથી મોટી નાગરિક શક્તિઓમાંથી એક તરીકે બિરદાવી છે, જે ભારતીય કાપડની અસંખ્ય પ્રાદેશિક પરંપરાઓને રેખાંકિત કરે છે.
મંત્રીશ્રીએ ભારતના યુવાનોને વારસો અને ટેકનોલોજી, સર્જનાત્મકતા અને સાહસિકતાને એકસાથે લાવીને હાથવણાટના નવા પ્રકરણને આકાર આપવા આહ્વાન કર્યું છે, જેથી વણકરોની આજીવિકા મજબૂત થાય.”
As India marks #NationalHandloomDay today, Union Minister Shri @girirajsinghbjp lauds handloom as one of India’s greatest civilisational strengths, highlighting the countless regional traditions of Indian textiles.
The Minister calls upon India’s youth to bring together heritage… https://t.co/FaATaFySTa
— PMO India (@PMOIndia) August 7, 2026
SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]