Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પ્રધાનમંત્રીએ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને ભારપૂર્વક જણાવ્યું કે દેશ હંમેશા તેમના દૂરદૃષ્ટિ અને કાર્યમાંથી પ્રેરણા મેળવવાનું જાળવી રાખશે.

પ્રધાનમંત્રીએ દરેક ભારતીયની પ્રગતિ માટે અને રાષ્ટ્રને પ્રગતિશીલ તેમજ સમૃદ્ધ બનાવવા માટે કાર્ય કરવાનું જાળવી રાખવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

X પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ લખ્યું:

“આજે સવારે, રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આપણે હંમેશા તેમના દૂરદૃષ્ટિ અને કાર્યમાંથી પ્રેરણા મેળવવાનું ચાલુ રાખીશું. આપણે દરેક ભારતીયની પ્રગતિ માટે અને આપણા રાષ્ટ્રને પ્રગતિશીલ તેમજ સમૃદ્ધ બનાવવા માટે કાર્ય કરવાનું જાળવી રાખીશું.”

 

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]