Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતવા બદલ પ્રધાનમંત્રીએ હિમાંશુ ઢિલ્લોનને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સ 2026 માં 10 મીટર એર રાઇફલ પુરુષોની ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ હિમાંશુ ઢિલ્લોનને અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે ભારતને તેમના પ્રદર્શન પર ગર્વ છે.

શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું:

“એશિયન ગેમ્સમાં 10 મીટર એર રાઇફલ પુરુષોની ઇવેન્ટમાં હિમાંશુ ઢિલ્લોન માટે એક સરસ સિલ્વર! દબાણ હેઠળ તેમની શાંતિ અને અદ્ભુત સચોટતા અલગ તરી આવ્યા. આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ તેમને અભિનંદન. ભારતને તેમના પ્રદર્શન પર ગર્વ છે: PM @narendramodi”

SM/NP/JD