પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં 10 મીટર એર રાઇફલ પુરુષોની ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ રુદ્રાંક્ષ બાળાસાહેબ પાટીલને અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેમનું ધ્યાન અને શિસ્ત સમગ્ર સમય દરમિયાન પ્રશંસનીય હતા.
શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું:
“એશિયન ગેમ્સમાં 10 મીટર એર રાઇફલ પુરુષોની ઇવેન્ટમાં બ્રોન્ઝ જીતવા બદલ રુદ્રાંક્ષ બાળાસાહેબ પાટીલને અભિનંદન! તેમનું ધ્યાન અને શિસ્ત સમગ્ર સમય દરમિયાન પ્રશંસનીય હતા. આગળના પ્રયાસો માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ: PM @narendramodi”
Congrats to Rudrankksh Balasaheb Patil for winning a Bronze in the 10m Air Rifle Men’s Asian Games event! His focus and discipline were commendable throughout. Best wishes for the endeavours ahead: PM @narendramodi pic.twitter.com/ossqgjKHE3
— PMO India (@PMOIndia) September 21, 2026
SM/NP/JD