પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સ 2026 માં 10 મીટર એર રાઇફલ પુરુષોની ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ રુદ્રાંક્ષ બાળાસાહેબ પાટીલ, હિમાંશુ ઢિલ્લોન અને પાર્થ રાકેશ માણેને અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેમના ધ્યાન (focus), સાતત્ય અને ટીમવર્કે ભારતને ગૌરવાન્વિત કર્યું છે.
શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું:
“એશિયન ગેમ્સમાં 10 મીટર એર રાઇફલ પુરુષોની ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ રુદ્રાંક્ષ બાળાસાહેબ પાટીલ, હિમાંશુ ઢિલ્લોન અને પાર્થ રાકેશ માણેને અભિનંદન.
શ્રેષ્ઠ સંયુક્ત સ્કોર સાથે આ ખરેખર એક પ્રશંસનીય પ્રદર્શન હતું. તેમના ધ્યાન, સાતત્ય અને ટીમવર્કે ભારતને ગૌરવાન્વિત કર્યું છે. આગળના પ્રયાસો માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ: PM @narendramodi”
Congratulations to Rudrankksh Balasaheb Patil, Himanshu Dhillon and Parth Rakesh Mane on winning the Silver Medal in the 10m Air Rifle Men’s Team event at the Asian Games.
It was indeed a commendable performance with a great combined score. Their focus, consistency and teamwork… pic.twitter.com/tPxYp3Z47B
— PMO India (@PMOIndia) September 21, 2026
SM/JD