પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહિલા સાન્ડા 60 કિગ્રા સ્પર્ધામાં રજત ચંદ્રક જીતવા બદલ નઓરેમ રોશીબીના દેવીને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે સતત ત્રણ એશિયન ગેમ્સમાં ચંદ્રક જીતવો એ એક નોંધપાત્ર સિદ્ધિ છે. તેમણે કહ્યું કે તેમનું સતત પ્રદર્શન, હિંમત અને નિશ્ચય ખરેખર પ્રશંસનીય છે. શ્રી મોદીએ તેમના ભવિષ્યના તમામ પ્રયાસો માટે શુભેચ્છાઓ પણ પાઠવી છે.
X પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું:
“મહિલા સાન્ડા 60 કિલોગ્રામ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ નઓરેમ રોશીબીના દેવીને અભિનંદન. આ એક નોંધપાત્ર સિદ્ધિ છે… સતત ત્રણ એશિયન ગેમ્સમાં મેડલ જીતવો. તેમનું સતત પ્રદર્શન, હિંમત અને દૃઢ નિશ્ચય ખરેખર પ્રશંસનીય છે.
તેમના ભવિષ્યના તમામ પ્રયાસો માટે શુભકામનાઓ: PM @narendramodi”
Congratulations to Naorem Roshibina Devi on winning the Silver Medal in the Women’s Sanda 60kg event. This is a noteworthy achievement…winning medals in 3 consecutive Asian Games. Her consistency, courage and determination are truly commendable.
Best wishes for all future… pic.twitter.com/07liuWPiEA
— PMO India (@PMOIndia) September 24, 2026
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad <img alt=”” src=”http://sta… [
0KB ]