પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ પુરુષ બેડમિન્ટન ટીમને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ મેડલ તેમના ઝનૂન અને સખત પરિશ્રમને દર્શાવે છે, તેમજ નોંધ્યું હતું કે સમગ્ર ટીમે સ્પર્ધા દરમિયાન ઉત્કૃષ્ટ ભાવના પ્રદર્શિત કરી હતી. શ્રી મોદીએ તેમને આગામી સ્પર્ધાઓ માટે પણ પોતાની શ્રેષ્ઠ શુભેચ્છાઓ પાઠવી હતી.
X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:
“એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ આપણી પુરુષ બેડમિન્ટન ટીમને અભિનંદન!
આ મેડલ તેમના ઝનૂન અને સખત પરિશ્રમને દર્શાવે છે. સમગ્ર ટીમે સ્પર્ધા દરમિયાન ઉત્કૃષ્ટ ભાવના પ્રદર્શિત કરી.
આગામી સ્પર્ધાઓ માટે તેમને શ્રેષ્ઠ શુભેચ્છાઓ: PM @narendramodi”
Congratulations to our Men’s Badminton Team on winning the Bronze Medal at the Asian Games!
This medal reflects their passion and hard work. The entire team displayed great spirit throughout the competition.
Best wishes to them for the events ahead: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 24, 2026
SM/NP/JD