પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન ગેમ્સમાં સ્કીટ મિશ્ર ટીમ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ પરીનાઝ ધાલીવાલ અને અનંતજીત સિંહ નરુકાને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેમની આ સિદ્ધિ એશિયન ગેમ્સમાં આ સ્પર્ધામાં ભારતનો પ્રથમ મેડલ છે. શ્રી મોદીએ બંનેને પોતાની શ્રેષ્ઠ શુભેચ્છાઓ પાઠવી હતી અને આશા વ્યક્ત કરી હતી કે આ સફળતા આગામી સમયમાં અસંખ્ય સિદ્ધિઓને પ્રેરણા આપશે.
X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:
“એશિયન ગેમ્સમાં સ્કીટ મિશ્ર ટીમ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ પરીનાઝ ધાલીવાલ અને અનંતજીત સિંહ નરુકાને અભિનંદન. તેમની આ સિદ્ધિ એશિયન ગેમ્સમાં આ સ્પર્ધામાં ભારતનો પ્રથમ મેડલ છે. બંનેને શ્રેષ્ઠ શુભેચ્છાઓ! આ સફળતા આગામી સમયમાં અસંખ્ય સિદ્ધિઓને પ્રેરણા આપે: PM @narendramodi”
Congratulations to Parinaaz Dhaliwal and Anantjeet Singh Naruka on winning the Bronze Medal in the Skeet Mixed Team event at the Asian Games. Their achievement marks India’s first-ever medal in this event at the Asian Games. Best wishes to both of them! May this success inspire… pic.twitter.com/uHpl1TTtQ5
— PMO India (@PMOIndia) September 24, 2026
SM/NP/JD