Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ડૉ. સિંહે જાહેર જીવનમાં ઘણાં વર્ષો વિતાવ્યા અને સમર્પણ ભાવથી રાષ્ટ્રની સેવા કરી હતી. 

X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ શેર કર્યું:

“આપણા પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ. તેમણે જાહેર જીવનમાં ઘણાં વર્ષો વિતાવ્યા અને સમર્પણ ભાવથી રાષ્ટ્રની સેવા કરી.”

 

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  <img alt=”” src=”http://sta… [ PM India 0KB ]