Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભારતીય કૃષિમાં પરિવર્તન પર એક લેખ શેર કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી અશોક ગુલાટી દ્વારા ભારતીય કૃષિના પરિવર્તન પર લખાયેલ એક લેખ શેર કર્યો છે. આ લેખમાં ગુજરાતના કૃષિ ક્ષેત્રના પરિવર્તનથી લઈને ભારતીય કૃષિમાં વ્યાપક પરિવર્તન લાવવા સુધીના શ્રી મોદીના 25 વર્ષના પ્રવાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે કેવી રીતે સુઆયોજિત સિંચાઈ, વિશ્વસનીય વીજળી, ગ્રામીણ રસ્તાઓ, ટેકનોલોજી અને બજારની પહોંચથી ખેડૂતોની ઉત્પાદકતા અને આવકમાં વધારો થયો છે.

શ્રી મોદીએ X પર પોસ્ટ કરી;

પ્રધાનમંત્રી @narendramodiની 25 વર્ષની સફર – ગુજરાતની ખેતીમાં પરિવર્તનથી લઈને ભારતીય કૃષિમાં પરિવર્તન લાવવા સુધી – દર્શાવે છે કે કેવી રીતે સુઆયોજિત સિંચાઈ, વિશ્વસનીય વીજળી, ગ્રામીણ રસ્તાઓ, ટેકનોલોજી અને બજારની પહોંચથી ખેડૂતોની ઉત્પાદકતા અને આવકમાં વધારો થયો છે.

રાષ્ટ્રીય સ્તરે, આ અભિગમમાં ખેડૂતોને સીધી સહાય, ખેતીમાં વૈવિધ્યકરણ અને સુધારેલ ગ્રામીણ માળખાગત સુવિધાઓનો સમાવેશ થાય છે.

ભારતીય કૃષિના પરિવર્તન વિશે આ લેખ અવશ્ય વાંચો.

https://www.business-standard.com/opinion/columns/from-gujarat-s-agrarian-miracle-to-india-s-farm-transformation-126100601522_1.html

 

SM/DK/GP/JT
 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  <img alt=”” src=”http://sta… [ PM India 0KB ]