Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શ્રી વિનાયક મંદિરની મુલાકાત લીધી

પ્રધાનમંત્રીએ શ્રી વિનાયક મંદિરની મુલાકાત લીધી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના શ્રી વિનાયક મંદિરમાં ભગવાન શ્રી ગણેશની પૂજા કરી. શ્રી મોદીએ પ્રાર્થના કરી કે અવરોધો દૂર કરનારના આશીર્વાદથી, દરેકનું કલ્યાણ થાય અને દેશ પ્રગતિના માર્ગ પર આગળ વધે.

શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું:

આજે નવી દિલ્હીના શ્રી વિનાયક મંદિરમાં પૂજા-અર્ચના કરી.

ભગવાન ગણેશજીને દેશભરમાં મારા પરિવારના સભ્યોની ખુશી, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી.

વિઘ્નહર્તાની કૃપાથી સૌનું કલ્યાણ થાય અને દેશ સતત પ્રગતિના માર્ગ પર આગળ વધતો રહે.

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  <img alt=”” src=”http://sta… [ PM India 0KB ]