પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વાયુસેના દિવસ નિમિત્તે વાયુ યોદ્ધાઓને અભિનંદન આપ્યા.
પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત તેમના પર ગર્વ કરે છે અને દેશના આકાશનું રક્ષણ કરવા માટે તેમની હિંમત અને પ્રતિબદ્ધતાને સલામ કરે છે.
X પરની એક પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું:
“ભારતને તેના વાયુસેના યોદ્ધાઓ પર ગર્વ છે.
વાયુસેના દિવસ પર આપણે આપણા આકાશનું રક્ષણ કરવામાં તેમની હિંમત અને સમર્પણને સલામ કરીએ છીએ!”
India is proud of our Air Warriors.
On Air Force Day, we salute their courage and commitment to protect our skies! https://t.co/ZiPJOlVd2C
— Narendra Modi (@narendramodi) October 8, 2026
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
India is proud of our Air Warriors. On Air Force Day, we salute their courage and commitment to protect our skies! https://t.co/ZiPJOlVd2C
— Narendra Modi (@narendramodi) October 8, 2026