Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

એચ. એચ. શેખ થિયાબ બિન મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન પ્રધાનમંત્રીને મળ્યા


એચ. એચ. શેખ થિયાબ બિન મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન, યુએઈના ડેવલપમેન્ટ એન્ડ ફોલન હિરોઝ અફેર્સના પ્રેસિડેન્શિયલ કોર્ટના ડેપ્યુટી ચેરમેન, ગઈકાલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:

“એચ. એચ. શેખ થિયાબ બિન મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન, યુએઈના ડેવલપમેન્ટ એન્ડ ફોલન હિરોઝ અફેર્સના પ્રેસિડેન્શિયલ કોર્ટના ડેપ્યુટી ચેરમેને ગઈકાલે પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી હતી.”

SM/NP/JD