Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પ્રગતિશીલ રાષ્ટ્રની શક્તિ અને સંભાવનાના પાયા પર પ્રકાશ પાડતું એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસ્કૃત સુભાષિત શેર કર્યું છે. જેમાં સમજાવવામાં આવ્યું છે કે પ્રગતિશીલ રાષ્ટ્રની શક્તિ અને સંભાવના તપસ્યા, ધાર્મિક વિધિઓ અને બધા માટે સુખાકારીની ભાવના પર આધારિત છે.

પ્રધાનમંત્રીએ ‘X’ પર લખ્યું;

“भद्रमिच्छन्त ऋषयः स्वर्विदस्तपो दीक्षामुपनिषेदुरग्रे।

ततो राष्ट्रं बलमोजश्च जातं तदस्मै देवा उपसन्नमन्तु॥”

જે ઋષિઓ બધાનું કલ્યાણ ઇચ્છતા હતા અને સ્વર્ગીય ક્ષેત્રોના જાણકાર હતા, તેમણે સૌપ્રથમ પોતાને તપસ્યા અને ધાર્મિક વિધિઓમાં સમર્પિત કર્યા. આ તપસ્યા અને આ વિધિઓ દ્વારા, રાષ્ટ્ર શક્તિ અને સામર્થ્ય સાથે ઉભરી આવ્યું. આવા પ્રગતિશીલ રાષ્ટ્ર અને તેની શક્તિને બધા દેવતાઓ નમન કરે છે.

 

SM.BS.JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]