પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભાઈ બીજના શુભ પ્રસંગે દેશભરના નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે આ પવિત્ર તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના અમૂલ્ય સંબંધમાં રહેલા સ્નેહ અને ઊંડા આત્મીયતાનું પ્રતીક છે. આ શુભ દિવસે તેમણે બધા માટે ખુશી, આનંદ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી.
પ્રધાનમંત્રીએ ‘X’ પર લખ્યું:
“દેશભરમાં મારા પરિવારના સભ્યોને ભાઈ બીજની હાર્દિક શુભેચ્છાઓ.
આ પવિત્ર તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમાળ અને મજબૂત સંબંધની મીઠાશ અને આત્મીયતાનું પ્રતીક છે.
આ શુભ પ્રસંગે, હું દરેકને સુખ અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવું છું.”
देशभर के मेरे परिवारजनों को भाई दूज की हार्दिक शुभकामनाएं।
यह पावन पर्व भाई-बहन के स्नेहपूर्ण एवं प्रगाढ़ रिश्ते की मिठास और आत्मीयता का प्रतीक है।
इस शुभ अवसर पर मैं सभी की प्रसन्नता और संपन्नता की कामना करता हूं।
— Narendra Modi (@narendramodi) November 11, 2026
SM/BS/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
देशभर के मेरे परिवारजनों को भाई दूज की हार्दिक शुभकामनाएं। यह पावन पर्व भाई-बहन के स्नेहपूर्ण एवं प्रगाढ़ रिश्ते की मिठास और आत्मीयता का प्रतीक है। इस शुभ अवसर पर मैं सभी की प्रसन्नता और संपन्नता की कामना करता हूं।
— Narendra Modi (@narendramodi) November 11, 2026