Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સારા ચારિત્ર્યના ગુણોને ઉજાગર કરતું એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સારા ચારિત્ર્યના નિર્માણમાં મદદ કરતા ગુણોને ઉજાગર કરતું એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું છે:

अभयं सत्त्वसंशुद्धिः ज्ञानयोगव्यवस्थितिः।

दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम्।।

આ શ્લોકમાં એ વાત પર ભાર મુકાયો છે કે માણસની સાચી મહાનતા તેના ચારિત્ર્યની મજબૂતી, નૈતિક આચરણ, અંતરાત્મા અને માનવતાની સેવા દ્વારા માપવામાં આવે છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

अभयं सत्त्वसंशुद्धिः ज्ञानयोगव्यवस्थितिः।

दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम्।।

 

SM/JY/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]