પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારત માતાની વીર પુત્રી રાણી લક્ષ્મીબાઈને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શ્રી મોદીએ કહ્યું કે વિદેશી શાસન સામેની લડાઈમાં રાણી લક્ષ્મીબાઈની અદમ્ય હિંમત અને અસાધારણ બહાદુરીની ગાથા દેશની દરેક પેઢીને માતૃભૂમિ માટે બધું બલિદાન આપવા માટે પ્રેરણા આપતી રહેશે.
પ્રધાનમંત્રીએ ‘X’ પર પોસ્ટ કર્યું:
“ભારત માતાની વીર પુત્રી રાણી લક્ષ્મીબાઈને તેમની જન્મજયંતી પર શત-શત નમન. તેમણે ક્યારેય પણ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ પોતાની ફરજ અને આત્મસન્માન સાથે સમાધાન કર્યું નહીં. વિદેશી શાસન સામે તેમની અદમ્ય હિંમત અને અદ્ભુત બહાદુરીની ગાથા દરેક પેઢીને માતૃભૂમિ માટે સર્વસ્વ બલિદાન કરવા માટે પ્રેરણા આપતી રહેશે.”
भारत माता की पराक्रमी संतान रानी लक्ष्मीबाई को उनकी जयंती पर शत-शत नमन। उन्होंने कठिन से कठिन परिस्थितियों में भी अपने कर्तव्य और आत्मसम्मान से कभी समझौता नहीं किया। विदेशी हुकूमत के विरुद्ध उनके अदम्य साहस और अद्भुत शौर्य की गाथा देश की हर पीढ़ी को मातृभूमि के लिए अपना सर्वस्व न्योछावर करने की प्रेरणा देती रहेगी।
— Narendra Modi (@narendramodi) November 19, 2026
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]