Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ માતા-પિતા પ્રત્યેના આદર અને સન્માનને એક અનિવાર્ય જવાબદારી તરીકે દર્શાવતું એક સંસ્કૃતિ સુભાષિત શેર કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક સંસ્કૃત સુભાષિત રજૂ કર્યું, જે માતા-પિતા પ્રત્યેના આદર અને સન્માનને એક અનિવાર્ય કર્તવ્ય તરીકે દર્શાવે છે:

तपःशौचवता नित्यं सत्यधर्मरतेन च।
मातापित्रोरहरहः पूजनं कार्यमञ्जसा॥

આ શ્લોક ભાર મૂકે છે કે જે વ્યક્તિ તપ અને પવિત્રતામાં નિષ્ઠાવાન રહે છે તથા સત્ય અને ધર્મના માર્ગ પર ચાલે છે, તેણે પોતાના માતા-પિતાની નિષ્ઠાપૂર્વક સેવા અને સન્માન કરવું જોઈએ.

પ્રધાનમંત્રીએ ‘X’ પર પોસ્ટ કર્યું:

तपःशौचवता नित्यं सत्यधर्मरतेन च।
मातापित्रोरहरहः पूजनं कार्यमञ्जसा॥

 

SM/DK/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]