પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી અર્જુન રામ મેઘવાલનો એક લેખ શેર કર્યો છે, જેમાં દર્શાવાયું છે કે બંધારણ કેવી રીતે સામાજિક ન્યાય અને વિકસિત ભારત તરફનું આપણું શાશ્વત પથદર્શક બન્યું છે.
શ્રી મેઘવાલે ભારત માટે બાબાસાહેબ આંબેડકરના વિઝનને સાકાર કરવાની દિશામાં દેશને વધુ નજીક લઈ જતી કલ્યાણકારી પહેલો અને ઐતિહાસિક બંધારણીય જોગવાઈઓ પર પ્રકાશ પાડ્યો હતો, જેમાં પછાત વર્ગો, આર્થિક રીતે નબળા વર્ગો અને મહિલાઓ માટેના પગલાં પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, સાથોસાથ રાષ્ટ્ર–નિર્માણમાં બંધારણીય મૂલ્યોના મહત્વને રેખાંકિત કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:
“બંધારણ સામાજિક ન્યાય અને વિકસિત ભારત તરફનું આપણું શાશ્વત પથદર્શક બન્યું છે.
કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી @arjunrammeghwal ભારત માટે બાબાસાહેબ આંબેડકરના વિઝનને સાકાર કરવાની દિશામાં દેશને વધુ નજીક લઈ જતી કલ્યાણકારી પહેલો અને ઐતિહાસિક બંધારણીય જોગવાઈઓ વિશે લખે છે.
તેઓ પછાત વર્ગો, આર્થિક રીતે નબળા વર્ગો અને મહિલાઓ માટેના પગલાં પર પ્રકાશ પાડે છે. તેઓ રાષ્ટ્ર–નિર્માણમાં બંધારણીય મૂલ્યોના મહત્વને પણ રેખાંકિત કરે છે.”
The Constitution remains our timeless compass towards social justice and Viksit Bharat.
Union MoS Shri @arjunrammeghwal writes about welfare initiatives and landmark constitutional provisions advancing the country closer to realising Babasaheb Ambedkar’s vision for India.
He highlights measures for backward classes, economically weaker sections and women. He also underlines the importance of constitutional values in nation-building.
— PMO India (@PMOIndia) November 26, 2026
SM/DK/JD
The Constitution remains our timeless compass towards social justice and Viksit Bharat. Union MoS Shri @arjunrammeghwal writes about welfare initiatives and landmark constitutional provisions advancing the country closer to realising Babasaheb Ambedkar’s vision for India. He highlights measures for backward classes, economically weaker sections and women. He also underlines the importance of constitutional values in nation-building.
— PMO India (@PMOIndia) November 26, 2026