Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

10 દિવસમાં 10 મિલિયનથી વધુ ભીમ એપ ડાઉનલોડ થતા પ્રધાનમંત્રી ખુશીવ્યક્ત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 10 દિવસના ગાળામાં ભીમ એપ 10 મિલિયન વખત ડાઉનલોડ થતા આનંદ વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “10 દિવસના ગાળામાં ભીમ એપ 10 મિલિયન વખત ડાઉનલોડ થઈ હોવાનું જાણીને ખુશી થઈ.

ભીમ એપે વ્યવહારોને ઝડપી અને સરળ બનાવ્યા, જેથી તે યુવાઓમાં જાણીતી બની છે. આ એપ વેપારીઓ માટે પણ લાભદાયક પુરવાર થઈ છે.

ભીમ એપ મેક ઈન ઈન્ડિયા અને ભ્રષ્ટાચાર તથા કાળા નાણાંના અંત માટે ટેક્નોલોજીનો કઈ રીતે અસરકારક ઉપયોગ થઈ શકે એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.”

AP/JKhunt/TR/GP