Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ આર્મિ ડે પર ભારતીય લશ્કરને સલામ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આર્મિ ડે પર ભારતીય લશ્કરને તેમના શૌર્ય અને અમૂલ્ય સેવાઓ માટે સલામ કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આર્મિ ડે પર તમામ સૈનિકો, વરિષ્ઠો અને તેમના પરિવારોને શુભકામના. અમે ભારતીય લશ્કરના શૌર્ય અને અમૂલ્ય સેવાને સલામ કરીએ છીએ.

ભારતીય લશ્કર હંમેશા આગળ રહીને નેતૃત્વ કરે છે, આપણા દેશના સાર્વભૌમત્વની સુરક્ષા કરે છે અથવા કુદરતી આપત્તીઓમાં નાગરિકોને મદદ કરે છે.

અમે આપણા લશ્કર દ્વારા કરાયેલા તમામ બલિદાનોને ગર્વ પૂર્વક યાદ કરીએ છીએ. તેઓ તેમના જીવને જોખમમાં મૂકે છે જેથી 125 કરોડ ભારતીયો શાંતિથી રહી શકે છે.”

TR