Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ બિહારમાં બોટ દુર્ઘટનામાં જાનહાની પર ઘેરો શોક વ્યક્ત કર્યો, પીએમએનઆરએફમાંથી રહેમરાહે ફંડ મંજૂર કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં બોટ દુર્ઘટનામાં જાનહાની પર ઘેરો શોક વ્યક્ત કર્યો હતો.

તેમણે ભોગ બનનારાઓના કુટુંબિજનો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી જીવ ગુમાવનારાના વારસદારને રૂ. બે લાખ અને ગંભીર રીતે ઈજા પામનારાઓને રૂ. 50,000 રહેમરાહે મંજૂર કર્યા હતા.

TR