Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ડોનાલ્ડ ટ્રમ્પને યુએસએના પ્રમુખ તરીકે હોદ્દા સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના પ્રમુખ તરીકે હોદ્દા સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ડોનાલ્ડ ટ્રમ્પને યુએસએના પ્રમુખ તરીકે હોદ્દો સંભાળવા બદલ અભિનંદન. આવનારા વર્ષોમાં યુએસએનું વધુ સિધ્ધિઓ માટે નેતૃત્વ કરો એવી શુભકામના.

ભારત-યુએસએની વ્યૂહાત્મક ભાગીદારી આપણા વહેંચાયેલા મૂલ્યો અને સમાન હિતો પર નભેલા છે.

ભારત-યુએસ જોડાણને વધુ મજબૂત બનાવવા પ્રમુખ સાથે કામ કરવા આતુર છીએ અને એમાં સંપૂર્ણ સહકારની ખાતરી આપીએ છીએ.

TR