Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ગેમ્બિયાના નવા રાષ્ટ્રપતિ શ્રી એડજમ બેરોને અભિનંદન પાઠવ્ય


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગેમ્બિયાના નવા રાષ્ટ્રપતિ શ્રી એડમ બેરોને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “અભિનંદન શ્રી એડમ બેરો. ભારત ધ ગેમ્બિયાના ઝડપી અને સંપૂર્ણ વિકાસ માટે તેમની સાથે છે. “

TR