Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ માટે ચેક અર્પણ કરાયો

ગોવાના મુખ્ય મંત્રી શ્રી લક્ષ્મીકાંત પારસેકરે તા. 25 ઓગષ્ટ, 2015ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આશરે 1.9 કરોડ રૂપિયાનો ચેક પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ (પીએમએનઆરએફ) માટે અર્પણ કર્યો હતો. આ પ્રસંગે સંરક્ષણ મંત્રી શ્રી મનોહર પારિકર પણ ઉપસ્થિત હતા.

UM/AP/J.Khunt/GP