Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સ્વતંત્રતા દિવસ પર શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે મારા બધા ભારતીયોને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ.. જય હિન્દ.