Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

નાગપુર સ્થિત વસુંધરા ચેરીટેબલ ટ્રસ્ટના બાળકોએ પ્રધાનમંત્રીની મુલાકાત લીધી


નાગપુર સ્થિત વસુંધરા ચેરીટેબલ ટ્રસ્ટના બાળકોના એક જૂથે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે લોકસભા સાંસદ સુશ્રી પૂનમ મહાજન પણ બાળકો સાથે ઉપસ્થિત રહ્યા હતા.

બાળકોના આ જૂથમાં પૂર્વોત્તર ક્ષેત્ર સહિત દેશના વિભિન્ન ભાગોના બાળકો સામેલ હતા.