Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નેશનલ સાયન્સ ડે પર વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવી, શ્રી સી.વી. રામનને વિજ્ઞાનમાં તેમના યોગદાન બદલ સલામ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેશનલ સાયન્સ ડે પર વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રી શ્રી સી.વી. રામનને પણ વિજ્ઞાનમાં તેમના યોગદાન બદલ સલામ કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “નેશનલ સાયન્સ ડે પર વૈજ્ઞાનિકોના સમુદાયને મારી શુભેચ્છા અને શુભકામનાઓ. રાષ્ટ્રના નિર્માણ અને ઉન્નતિમાં તેમની ભૂમિકા સર્વોચ્ચ છે.

આપણે શ્રી સી.વી.રામનને વિજ્ઞાનમાં તેમના પાયાના યોગદાન માટે સલામ કરીએ, કે જે વિજ્ઞાનમાં ઉત્સાહી પેઢીઓને સતત પ્રેરણા આપી રહ્યું છે.”

JKhunt/TR