Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉઝ્બેકિસ્તાનના લોકોને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉઝ્બેકિસ્તાનના સ્વતંત્રતા દિવસ પર ત્યાના લોકોને પોતાની શુભકામનાઓ પાઠવી છે.

પોતાના સંદેશમાં તેમણે કહ્યું કે, “હું સ્વતંત્રતા દિવસના અવસરે ઉઝ્બેકિસ્તાનના ઉત્કૃષ્ટ લોકોને શુભકામનાઓ પાઠવું છું. ભારત ઉઝ્બેકિસ્તાન સાથે અતૂટ સંબંધોને હંમેશા જાળવી રાખશે.”