પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને નવા ભારતના નિર્માણ માટે પ્રતિજ્ઞા લેવા અને પ્રતિબદ્ધતા વ્યક્ત કરવાની અપીલ કરી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “એનએમ મોબાઇલ એપ http://nm4.in/dnldapp પર નવા ભારતના નિર્માણ માટે પ્રતિજ્ઞા લો અને પ્રતિબદ્ધતા વ્યક્ત કરો. નવા ભારતનો ઉદય થઈ રહ્યો છે, જે 125 કરોડ ભારતીયોની ક્ષમતા અને કુશળતાથી સમર્થ છે. આ ભારત વિકાસ માટે પ્રતિબદ્ધ છે. જ્યારે આપણે વર્ષ 2022માં ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠ ઉજવીશું, ત્યારે આપણે ગાંધીજી, સરદાર પટેલ અને ડો. બાબાસાહેબ આંબેડકરને ગર્વ થાય તેવા ભારતનું નિર્માણ કરવું પડશે.”
A new India is emerging, which is being powered by the strength & skills of 125 crore Indians. This India stands for development.
— Narendra Modi (@narendramodi) March 12, 2017
When we mark 75 years of freedom in 2022, we should have made an India that will make Gandhi Ji, Sardar Patel & Dr. Babasaheb Ambedkar proud
— Narendra Modi (@narendramodi) March 12, 2017