પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હેલ્થ અને મેડિસિનનાં ક્ષેત્રમાં સહકાર પર થયેલા સમજૂતી કરારને (એમઓયુ) મંજૂરી આપી છે.
સહકારના મુખ્ય ક્ષેત્રોમાં નીચેની બાબતો સામેલ છેઃ
એમઓયુ મારફતે હેલ્થ સેક્ટરમાં સંયુક્ત પહેલો મારફતે સહકાર સ્થાપિત થશે તથા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દ્વિપક્ષીય સંબંધો મજબૂત થશે.
AP/J.Khunt/GP