Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સેવાનિવૃત્ત સૈનિકોએ ‘વન રેન્ક વન પેન્શન’ માટે વડાપ્રધાનનો આભાર માન્યો

સેવાનિવૃત્ત સૈનિકોએ ‘વન રેન્ક વન પેન્શન’ માટે વડાપ્રધાનનો આભાર માન્યો

સેવાનિવૃત્ત સૈનિકોએ ‘વન રેન્ક વન પેન્શન’ માટે વડાપ્રધાનનો આભાર માન્યો

આજે બદરપુર -ફરીદાબાદ મેટ્રો લાઇનના ઉદ્ધાટન સમારંભના પ્રસંગે સેવાનિવૃત્ત સૈનિકોએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું તથા ફૂલ આપીને ગઇકાલે કરવામાં આવેલી ‘વન રેન્ક વન પેન્શન’ની જાહેરાત માટે વડાપ્રધાનનો આભાર માન્યો હતો.

UM/AP/J.Khunt/GP