Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પૃથ્વી દિવસ પર પ્રધાનમંત્રીનો સંદેશ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૃથ્વી દિન પર નીચેનો સંદેશ આપ્યો હતોઃ

“પૃથ્વી દિવસ એ ધરતી માતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો તથા આપણા પૃથ્વી ગ્રહને સ્વચ્છ અને હરિયાળો રાખવાનો દ્રઢ સંકલ્પ પ્રતિપાદિત કરવાનો દિવસ છે. વનસ્પતિઓ, પ્રાણીઓ અને પક્ષીઓ સાથે સંવાદિતાપૂર્ણ જીવન જીવવું આપણી ફરજ છે, જેમની સાથે આપણે પૃથ્વી પર રહીએ છીએ. આપણે આપણી ભવિષ્યની પેઢીઓ માટે આવું કામ કરવું જોઈએ. ચાલુ વર્ષની થીમ ‘એન્વાયરન્મેન્ટલ એન્ડ ક્લાઇમેટ લિટરસી’ કુદરત અને કુદરતી સંસાધનોનું સંરક્ષણ કરવા જાગૃતિ લાવવામાં મદદરૂપ થશે તેવી મને આશા છે.”

TR