Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રઘાનમંત્રીએ એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતવા બદલ બજરંગ પુનિયાને અભિનંદન પાઠવ્યા


પ્રઘાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેળવવા બદલ બજરંગ પુનિયાને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવવા બદલ બજરંગ પુનિયાને અભિનંદન. ભારતને તેની દ્રષ્ટાંતરૂપ સિધ્ધિ માટે ખૂબજ ગર્વ છે.”

****

TR