મુખ્ય વિષયવસ્તુ પર જાઓ
A
-
A
A
+
A
A
Search
Search
ભાષા
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
મેનુ
મુખ્ય પૃષ્ઠ
સમાચાર
ન્યુઝ અપડેટ
મીડિયા કવરેજ
મન કી બાત
પ્રધાનમંત્રીશ્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીશ્રીનો સંદેશ
પારદર્શિતા માટેની ખોજ
માહિતીનો અધિકાર (આરટીઆઈ)
અધિકારીશ્રીઓની યાદી (પીએમઓ)
પ્રધાનમંત્રીના સાક્ષાત્કારો
પ્રધાનમંત્રી ફંડ
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ
રાષ્ટ્રીય રક્ષા ભંડોળ
પીએમ કેર્સ ફંડ વિશે
પ્રધાનમંત્રીની મુલાકાત
આંતરરાષ્ટ્રીય યાત્રાઓ
ઘરેલું મુલાકાતો
તમારા પ્રધાનમંત્રીને જાણો
પ્રધાનમંત્રીને જાણો
ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓ
શાસનની ઉપલબ્ધિઓ
એક વર્ષ
બે વર્ષ
ત્રણ વર્ષ
ચાર વર્ષ
મીડીયા ગેલેરી
તસવીર ગેલેરી
લાઈવ જુઓ / વિડીયો
પ્રધાનમંત્રીના ભાષણો
પ્રધાનમંત્રીના ભાષણો (વિડીયો)
ઇન્ફોગ્રાફીક્સ & અવતરણ
સ્ટૉલ્વર્ટ્સ
આર્કાઇવ
સોશિયલ મીડિયા અપડેટ્સ
માનનીય પ્રધાનમંત્રીશ્રી સાથે વાર્તાલાપ
અહેવાલ
ઇ પુસ્તકો
કેન્દ્રીય પ્રધાનમંડળમાં મંત્રીઓના ખાતા
પીએમઓ મોબાઈલ એપ ડાઉનલોડ કરો
મેનુ બંધ કરો
HOME
પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી આસામમાં (26 મે, 2017)
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 મે, 2017ના રોજ આસામના દિબ્રુગઢમાં આગમન કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 મે, 2017ના રોજ આસામના દિબ્રુગઢ પહોંચતા આસામના રાજ્યપાલ શ્રી બનવારીલાલ પુરોહિત અને આસામના મુખ્યમંત્રી શ્રી સર્બાનંદ સોનેવાલ તેમને આવકારી રહ્યા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 મે, 2017ના રોજ આસામમાં બ્રહ્મપુત્રા નદી પરના ધોલા-સાદિયા પુલ પર દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 મે, 2017ના રોજ આસામમાં બ્રહ્મપુત્રા નદી પરના ધોલા-સાદિયા પુલ પર દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી26 મે, 2017ના રોજ આસામમાં બ્રહ્મપુત્રા નદી પરના ધોલા-સાદિયા પુલ રાષ્ટ્રને સમર્પિત કરવાના સમારોહમાં રિબન કાપી રહ્યા છે. આસામના રાજ્યપાલ શ્રી બનવારીલાલ પુરોહિત, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ તથા શિપિંગ મંત્રી શ્રી નીતિન ગડકરી અને આસામના મુખ્યમંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 મે, 2017ના રોજ આસામમાં બ્રહ્મપુત્રા નદી પરના ધોલા-સાદિયા પુલ અંગેના પ્રદર્શનને નિહાળી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 મે, 2017ના રોજ આસામમાં બ્રહ્મપુત્રા નદી પરના ધોલા-સાદિયા પુલ રાષ્ટ્રને સમર્પિત કરવાના ઉપલક્ષ્યમાં તકતીનું અનાવરણ કરી રહ્યા છે. આસામના રાજ્યપાલ શ્રી બનવારીલાલ પુરોહિત, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ તથા શિપિંગ મંત્રી શ્રી નીતિન ગડકરી અને આસામના મુખ્યમંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને 26 મે, 2017ના રોજ આસામમાં બ્રહ્મપુત્રા નદી પરના ધોલા-સાદિયા પુલ રાષ્ટ્રને સમર્પિત કરવાના સમારોહમાં સ્મૃતી ચિહ્ન અર્પણ કરાઈ રહ્યું છે. આસામના મુખ્યમંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 મે, 2017ના રોજ આસામમાં બ્રહ્મપુત્રા નદી પરના ધોલા-સાદિયા પુલ રાષ્ટ્રને સમર્પિત કર્યા બાદ જાહેરસભાને સંબોધન કરી રહ્યા છે. અને આસામના મુખ્યમંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ, કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી રાજેન ગોહાઈન અને અન્ય મહાનુભાવો દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 મે, 2017ના રોજ આસામમાં બ્રહ્મપુત્રા નદી પરના ધોલા-સાદિયા પુલ રાષ્ટ્રને સમર્પિત કર્યા બાદ જાહેરસભાને સંબોધન કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 મે, 2017ના રોજ આસામમાં બ્રહ્મપુત્રા નદી પરના ધોલા-સાદિયા પુલ રાષ્ટ્રને સમર્પિત કર્યા બાદ જાહેરસભાને સંબોધન કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 મે, 2017ના રોજ આસામમાં બ્રહ્મપુત્રા નદી પરના ધોલા-સાદિયા પુલ રાષ્ટ્રને સમર્પિત કરવાના સમારોહમાં ઉપસ્થિત છે. આસામના રાજ્યપાલ શ્રી બનવારીલાલ પુરોહિત, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ તથા શિપિંગ મંત્રી શ્રી નીતિન ગડકરી અને આસામના મુખ્યમંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ પણ દ્રશ્યમાન થાય છે.
આસામમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલા બ્રહ્મપુત્રા નદી પરના ધોલા-સાદિયા પુલનો એરિયલ વ્યૂ.
આસામમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલા બ્રહ્મપુત્રા નદી પરના ધોલા-સાદિયા પુલનો એરિયલ વ્યૂ.
આસામમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલા બ્રહ્મપુત્રા નદી પરના ધોલા-સાદિયા પુલનો એરિયલ વ્યૂ.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 મે, 2017ના રોજ આસામમાં બ્રહ્મપુત્રા નદી પરના ધોલા-સાદિયા પુલ અંગેના પ્રદર્શનને નિહાળી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 મે, 2017ના રોજ આસામના ગોગામુખ ખાતે ઈન્ડિયન એગ્રિક્લચર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (આઈએઆરઆઈ)ના શિલારોપણ સમારોહમાં ઉપસ્થિત છે. કેન્દ્રીય કૃષી અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી રાધા મોહન સિંહ પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 મે, 2017ના રોજ આસામના ગોગામુખ ખાતે ઈન્ડિયન એગ્રિક્લચર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (આઈએઆરઆઈ)ના શિલારોપણ સમારોહમાં ઉપસ્થિત છે. આસામના રાજ્યપાલ શ્રી બનવારીલાલ પુરોહિત, કેન્દ્રીય કૃષી અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી રાધા મોહન સિંહ અને આસામના મુખ્યમંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ પણ દ્રશ્યમાન થાય છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 મે, 2017ના રોજ આસામના ગોગામુખ ખાતે ઈન્ડિયન એગ્રિક્લચર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (આઈએઆરઆઈ)ના શિલારોપણ સમારોહમાં ઉપસ્થિત છે. આસામના રાજ્યપાલ શ્રી બનવારીલાલ પુરોહિત, કેન્દ્રીય કૃષી અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી રાધા મોહન સિંહ, આસામના મુખ્યમંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ અને અન્ય મહાનુભાવો પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 મે, 2017ના રોજ આસામના ગોગામુખ ખાતે ઈન્ડિયન એગ્રિક્લચર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (આઈએઆરઆઈ)ના શિલારોપણ સમારોહમાં ઉપસ્થિત છે. આસામના રાજ્યપાલ શ્રી બનવારીલાલ પુરોહિત, કેન્દ્રીય કૃષી અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી રાધા મોહન સિંહ અને આસામના મુખ્યમંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 મે, 2017ના રોજ આસામના ગોગામુખ ખાતે ઈન્ડિયન એગ્રિક્લચર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (આઈએઆરઆઈ)ના શિલારોપણ સમારોહમાં સંબોધન કરી રહ્યા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને 26 મે, 2017ના રોજ આસામના ગૌહાટી ખાતે પહોંચતા આવકારવામાં આવી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 મે, 2017ના રોજ આસામના ગૌહાટી ખાતે આગમન કરી રહ્યા છે. આસામના રાજ્યપાલ શ્રી બનવારીલાલ પુરોહિત અને આસામના મુખ્યમંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 મે, 2017ના રોજ આસામના ગૌહાટીમાં એમ્સ (ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ)ના શિલારોપણ સમારોહમાં ઉપસ્થિત છે. આસામના રાજ્યપાલ શ્રી બનવારીલાલ પુરોહિત, અને આસામના મુખ્યમંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 મે, 2017ના રોજ આસામના ગૌહાટીમાં એમ્સ (ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ)ના શિલારોપણ સમારોહમાં ઉપસ્થિત છે. આસામના રાજ્યપાલ શ્રી બનવારીલાલ પુરોહિત, આસામના મુખ્યમંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી ફગ્ગન સિંહ કુલસ્તે અને શ્રીમતી અનુપ્રિયા પટેલ પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને 26 મે, 2017ના રોજ આસામના ગૌહાટીમાં એમ્સ (ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ)ના શિલારોપણ સમારોહમાં આસામના મુખ્યમંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ આવકારી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 મે, 2017ના રોજ આસામના ગૌહાટીમાં એમ્સ (ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ)નું શિલારોપણ કરી રહ્યા છે. આસામના રાજ્યપાલ શ્રી બનવારીલાલ પુરોહિત, આસામના મુખ્યમંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ અને અન્ય મહાનુભાવો પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 મે, 2017ના રોજ આસામના ગૌહાટીમાં એમ્સ (ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ)નું શિલારોપણ કરી રહ્યા છે. આસામના રાજ્યપાલ શ્રી બનવારીલાલ પુરોહિત, આસામના મુખ્યમંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી ફગ્ગન સિંહ કુલસ્તે અને શ્રીમતી અનુપ્રિયા પટેલ પણ દ્રશ્યમાન થાય છે.
આસામના રાજ્યપાલ શ્રી બનવારીલાલ પુરોહિત અને આસામના મુખ્યમંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને 26 મે, 2017ના રોજ ગૌહાટીથી દિલ્હી માટે પ્રસ્થાન કરતા વિદાય આપી રહ્યા છે.