Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

શ્રી કેપીએસ ગિલના અવસાન પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી કેપીએસ ગિલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “કેપીએસ ગિલ પોલીસ અને સુરક્ષાના ક્ષેત્રમાં આપણાં દેશની સેવા કરવા બદલ હંમેશા યાદ રહેશે. તેમના અવસાનથી દુઃખ થયું છે. હું દિલસોજી વ્યક્ત કરું છું.”

TR