Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી એ રૌશન-શનાહના પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રૌશન-શનાહના પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું – “રૌશન-શનાહ મનાવી રહેલા યહૂદી સમુદાયને મારી શુભકામનાઓ અને હું કામના કરું છું કે આવનારું વર્ષ ખુબ સારું રહે.”

J.Khunt