Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીની રશિયાની મુલાકાત દરમિયાન આદાનપ્રદાન થયેલ એમઓયુ/સમજૂતીની યાદી (01 જૂન, 2017)

પ્રધાનમંત્રીની રશિયાની મુલાકાત દરમિયાન આદાનપ્રદાન થયેલ એમઓયુ/સમજૂતીની યાદી (01 જૂન, 2017)

પ્રધાનમંત્રીની રશિયાની મુલાકાત દરમિયાન આદાનપ્રદાન થયેલ એમઓયુ/સમજૂતીની યાદી (01 જૂન, 2017)


ક્રમ

એમઓયુ/સમજૂતીનું નામ

ભારતીય હસ્તાક્ષરકર્તા

રશિયન હસ્તાક્ષરકર્તા

1.

રશિયન સંઘના સાંસ્કૃતિક મંત્રાલય અને પ્રજાસત્તાક ભારતના સાંસ્કૃતિક મંત્રાલય વચ્ચે 2017-2019 માટે સાંસ્કૃતિક આદાનપ્રદાનનો કાર્યક્રમ.

રાજદૂત પંકજ સરન

વ્લાદિમીર મેડિન્સ્કીજી, સાંસ્કૃતિક મંત્રી

2.

ક્રેડિટ પ્રોટોકોલ સાથે કુડાનકુલમ એનપીપી (કેકે5 અને કેકે6)ના ત્રીજા તબક્કાના નિર્માણ માટે સાધારણ માળખાકીય કાર્ય માટેની સમજૂતી

શ્રી સતિષ કુમાર શર્મા, ચેરમેન, એનપીસીઆઈએલ

શ્રી એલેક્સેઇ લિખાચેવ, સીઇઓ, રાઝટોમ

3.

ઇન્ડિયન ડિજિટલ લાઇબ્રેરી ઓફ ટ્રેડિશનલ નોલેજ (ટીકેડીએલ)ના રોઝપેટન્ટ નિષ્ણાતોને સુલભતા પર બૌદ્ધિક સંપત્તિ માટે ફેડરલ સર્વિસ (રોઝપેટન્ટ) અને ભારતીય વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ વચ્ચે સમજૂતી

રાજદૂત પંકજ સરન

શ્રી ગ્રિગોરી ઇવ્લિએવ,

હેડ, રોઝપેટન્ટ

4.

નાગપુર-સીકંદરાબાદ સેક્શન પર હાઇ-સ્પીડ સર્વિસના અમલીકરણ માટે વાજબીપણાની તૈયારી પર પ્રજાસત્તાક ભારતના રેલવે મંત્રાલય અને જેએસસી «રશિયન રેલવે» વચ્ચે કરાર

રાજદૂત પંકજ સરન

ઓલેગ બેલોસેરોવ, પ્રેસિડન્ટ, રશિયન રેલવે

5.

ભારતના કિંમતી રત્નો અને જ્વેલરીની નિકાસના પ્રોત્સાહન માટેની પરિષદ અને અલરોઝ જોઇન્ટ સ્ટોક કંપની (પબ્લિક જોઇન્ટ સ્ટોક કંપની) વચ્ચે મેમોરેન્ડમ ઓફ કોઓપરેશન

શ્રી પ્રવીણ શંકર પંડ્યા, ચેરમેન, જેમ એન્ડ જ્વેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઇપીસી)

શ્રી સર્ગેઈ ઇવાનોવ, પ્રેસિડન્ટ, અલરોસા

 

 

AP/J.Khunt/TR