પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લંડનમાં થયેલા આતંકવાદી હુમલાની ટીકા કરી છે અને જણાવ્યું છે કે હુમલો આંચકાજનક અને ગભરાટ ફેલાવો તેવો છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “લંડનમાં હુમલો આંચકાજનક છે અને ગભરાટે ફેલાવે તેવો છે. અમે તેની ટીકા કરીએ છીએ. મારા વિચારો મૃતકોના પરિવારો સાથે છે અને ઇજાગ્રસ્તો માટે પ્રાર્થના છે.”
TR
Attacks in London are shocking & anguishing. We condemn them. My thoughts are with families of the deceased & prayers with the injured.
— Narendra Modi (@narendramodi) June 4, 2017