Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શ્રી નરેશ ચંદ્રાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ જાહેર સેવક શ્રી નરેશ ચંદ્રાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “શ્રી નરેશ ચંદ્રા ખૂબજ સારા જાહેર સેવક હતા, કે જેઓએ વહિવટી અને નીતિગત બાબતોમાં કાયમી છાપ છોડી છે. તેમના નિધનથી દુઃખ થયું છે.

મને નરેશજી સાથેની એક વૈચારિક ચર્ચા યાદ છે, કે જે તેમણે યુએસએના રાજદૂત તરીકે મને ભોજન પર બોલાવ્યો ત્યારે થઈ હતી. તેઓ ભારત-યુએસએ વચ્ચે મજબૂત સંબંધોમાં માનતા હતા.”

AP/J.Khunt/TR/GP