Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળને યુવાનો સાથે સંબંધિત બાબતો અને રમતગમતના ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા ભારત અને પેલેસ્ટાઇન વચ્ચે થયેલા એમઓયુ અંગે જાણકારી આપવામાં આવી


પ્રધાનંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળને યુવાનો સાથે સંબંધિત બાબતો અને રમતગમતના ક્ષેત્રમાં સહકાર પર ભારત અને પેલેસ્ટાઇન વચ્ચે થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ની જાણકારી આપવામાં આવી છે.

આ એમઓયુ જ્ઞાતિ, ધર્મ અને જાતિને ધ્યાનમાં રાખ્યા વિના તમામ યુવાનો વચ્ચે વિચારો, મૂલ્યો અને સંસ્કૃતિના આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ થશે તેમજ બંને દેશોમાં રમતગમત વિકસાવશે. તેના પરિણામે એમઓયુ બંને દેશો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધોને મજબૂત કરવામાં મદદરૂપ થશે.

TR