Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી આવતીકાલે ઉત્તર પૂર્વના રાજ્યોમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગૌહાટીની મુલાકાત લેશે.

તેઓ પૂરની સ્થિતિ અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં, ખાસ કરીને આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને મણિપુરમાં રાહત કામગીરીની સમીક્ષા કરવા શ્રેણીબદ્ધ ઉચ્ચ સ્તરીય બેઠકોની અધ્યક્ષતા કરશે.

બેઠકોમાં આ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહે તેવી અપેક્ષા છે.

TR