Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનને લીધે જીવ ગુમાવનારાઓ પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં ભૂસ્ખલનની ઘટનાઓને લીધે જીવ ગુમાવનારાઓ પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં ભૂસ્ખલનની ઘટનાઓને લીધે થયેલી જાનહાનીથી દુઃખ થયું છે. માર્યા ગયેલાઓના પરિવારો સાથે મારો દિલાસો.

હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં ઈજા પામનારા ઝડપથી સાજા થાય એવી મારી પ્રાર્થના.

એનડીઆરએફની ટીમ બચાવ અને રાહત કાર્યમાં ભાગ લેવા મંડી ગઈ છે અને તમામ જરૂરી મદદ કરશે.”

TR