Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મણિપુરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી રિશાંગ કીશિંગના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મણિપુરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજકારણી શ્રી રિશાંગ કીશિંગના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “શ્રી રિશાંગ કીશિંગની વિદાયથી ઉત્તરપૂર્વના રાજકારણમાં મોટી ખોટ પડી છે, કે જ્યાં તેમણે ભારે ખંતપૂર્વક સેવા આપી હતી.

આ દુઃખના સમયમાં મારા વિચારો તેમના પરિવાર અને શ્રી રિશાંગ કીશિંગના શુભેચ્છકો સાથે છે.”

*****

AP/J.Khunt/TR/GP