Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ લેનાર ન્યાયાધીશ દીપક મિશ્રાને અભિનંદન આપ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ લેનાર ન્યાયાધીશ દીપક મિશ્રાને અભિનંદન આપ્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “હું ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ લેનાર ન્યાયાધીશ દીપક મિશ્રાને અભિનંદન આપું છું. હું તેમને મુખ્ય ન્યાયમૂર્તિ તરીકેનો કાર્યકાળ શ્રેષ્ઠ અને ફળદાયક બની રહે એવી શુભેચ્છા આપું છું.”

AP/J.Khunt/TR/GP