Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

બેલારુસના રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન થયેલા સમજૂતીકરારો/સમજૂતીઓની યાદી


ક્રમ

સમજૂતીકરાર/સમજૂતી/સંધિનું નામ

1

પ્રજાસત્તાક ભારતના યુવા અને રમતગમત મંત્રાલય તથા પ્રજાસત્તાક બેલારુસના શિક્ષણ મંત્રાલય વચ્ચે સમજૂતીકરાર

2

પ્રજાસત્તાક ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય તથા પ્રજાસત્તાક બેલારુસની સરકારના શિક્ષણ મંત્રાલય વચ્ચે રોજગારલક્ષી શિક્ષણ અને તાલીમના ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા માટે સમજૂતીકરાર

3

ભારતીય રાષ્ટ્રીય વિજ્ઞાન અકાદમી (આઇએનએસએ) અને બેલારુસની રાષ્ટ્રીય વિજ્ઞાન અકાદમી વચ્ચે વિજ્ઞાન અને ટેકનિકલ બાબતોમાં સહકાર સાધવા સમજૂતી

4

ભારતમાં નવી દિલ્હીમાં સ્થિત ભારતીય કૃષિ સંશોધન પરિષદ અને બેલારુસમાં ગોર્કી સ્થિત બેલારુશિયન સ્ટેટ એગ્રિકલ્ચરલ એકેડમી વચ્ચે કૃષિ સંશોધન અને શિક્ષણમાં સહકાર સ્થાપિત કરવા માટે થયેલા સમજૂતીકરાર

5

પ્રજાસત્તાક ભારતના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય તથા પ્રજાસત્તાક બેલારુસના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય વચ્ચે 16 એપ્રિલ, 2007ના રોજ થયેલી સમજૂતીના પ્રોટોકોલમાં સુધારો

6

પ્રજાસત્તાક ભારતની સરકાર અને પ્રજાસત્તાક બેલારુસની સરકાર વચ્ચે 2018થી 2020 માટે સાંસ્કૃતિક ક્ષેત્રમાં સહકારનો કાર્યક્રમ

7

પ્રજાસત્તાક ભારતના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય અને બેલારુસ રાષ્ટ્રની ઓઇલ અને રસાયણ મંત્રાલય વચ્ચે ઓઇલ અને ગેસ ક્ષેત્રમાં સમજૂતીકરાર

8

જેએસવી “બેલ્ઝારુબેકસ્ત્રોય” અને નેશનલ બિલ્ડિંગ્સ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન લિમિટેડ વચ્ચે સમજૂતીકરાર

9

જેએસસી બેલારુશિયન પોટાશ કંપની (બીપીસી) અને ઇન્ડિયન પોટાશ લિમિટેડ (આઇપીએલ) વચ્ચે સમજૂતીકરાર

10

ઓજેએસસી મિન્સ્ક ટ્રેક્ટર્સ વર્ક્સ અને ભારતના પૂણેમાં સ્થિત કિર્લોસ્કર ઓઇલ એન્જિન્સ લિમિટેડ વચ્ચે થયેલા સમજૂતી કરારના અમલ પર સમજૂતી

 

TR